બાળકો માટે ની ટોપ તેર ફિલ્મ જોવ

                                       ટોપ ગુજરાતી  ફિલ્મ જોવ
નીચે આપેલ  ફિલ્મો બાળકોને બતાવો 

  1. FILM-I Am Kalam-આઈ એમ કલામ -બાળકો માટે ક્લિક કરો
  2. FILM-કરામતી કોટ બાળકો માટે ક્લિક કરો
  3. FILM-ભાગો ભૂત ખાસ બાળકો માટે ક્લિક કરો
  4. FILM-ચોક એન્ડ ડસ્ટર જોવા લાયક ફિલ્મ માટે ક્લિક કરો
  5. FILM-કભી પાસ કભી ફેઇલ-બાળકોઅને શિક્ષકો માટે પ્રેરણા માટે ક્લિક કરો
  6. FILM--અભ્યાસમાં નબળા બાળકની કહાની.બેક બેન્ચર.
  7. FILM- નીલ બેટરી સન્નટા-nil battey sannata
  8. FILM-UDAN-ઉડાન
  9. FILM-GATTU
  10. Dashrath manjhi full movie
  11. FILM-Wake Up Sid
  12. Laksh Full Movie in HD Quality
  13. Bhag milkha bhag
  14. poorna full movie


ફિલ્મો વિષે નીચે જોવ
================
I Am Kalam Full Movie
આઈ એમ કલામ
આ ફિલ્મ બાળકોમાં સ્વપ્ના નું વાવેતર કરવા માટે
ખૂબ પ્રેરણદાયી ફિલ્મ છે
એક બાળક કલામ સાહેબને મળવાનું સ્વપ્ન
જોઈ ને ..કેવીરીતે આગળ વધે છે ...જોવ ફિલ્મમાં
================================
FILM-કરામતી કોટ બાળકો માટેની ફિલ્મ
Karamati Coat Full Movie

==============================
ભાગો ભૂત
આ ફિલ્મ એક બાહોશ બાળકની
અને સમાજ જેને સમજી નથી શક્યો
એવા પ્રમાણિક પ્રોફેસર ની છે
શિક્ષકો -પ્રોફેસરો અને સમાજ તેમજ ખાસ બાળકો માટેની
સુંદર ફિલ્મ પરિવાર સાથે જોવા લાયક ફિલ્મ છે
===============================
દરેક શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને
એકવાર જોવા લાયક ફિલ્મ
ફિલ્મનું નામ - ચોક એન્ડ ડસ્ટર..
==============================
FILM-કભી પાસ કભી ફેઇલ-બાળકોઅને શિક્ષકો માટે પ્રેરણા
કભી કભી ફેઇલ
ગણિત એકજ વિષયમાં બાહોશ બાળક
બાકી ના વિષય માં ફેઇલ થાય છે
અને એ બાળક તમારા બાળક માટે
પ્રેરણા રૂપ બની રહે એવું ફિલ્મ જરૂર પરિવાર સાથે જોવ
==============================
અભ્યાસમાં નબળા બાળકની કહાની.
શૈક્ષણિક ગુજરાતી ફિલ્મ.
ફિલ્મનું નામ - બેક બેન્ચર.
જોઈ શકાશે..નીચે પ્લે બટન ક્લિક કરો

No comments:

Post a Comment